Sunday, 11 December 2011
Thursday, 24 November 2011
ઢોલિવૂડનો એક્શન હીરો - જીત ઉપેન્દ્ર
ઢોલિવૂડના એક્શન હીરો - જીત ઉપેન્દ્ર વિશે જાણવા માટે આ લિંક પર કરો માત્ર એક ક્લીક...
http://www.youtube.com/watch?v=3KYDk8TJXZM&feature=related
http://www.youtube.com/watch?v=3KYDk8TJXZM&feature=related
Friday, 28 October 2011
આ સાઈટ પર તમે ક્લીક કર્યુ કે નહી...
મિત્રો...
ગુજરાતી ફિલ્મ વિશે આ બ્લોગ પર લખવાનું હમણાંથી અનિયમિત થયું છે. અફસોસ છે કે જોઈએ એટલો સમય હવે બ્લોગ માટે ફાળવી શકતો નથી.. જો કે, ટૂંક સમયમાં ફરી લખવાનું શરૂ કરી દઈશ એની ગેરંટી... પણ હા... સમયની વ્યસ્તતા વચ્ચે તમારી સાથેનો નાતો તો કાયમ ટકાવી રાખવાનો છે એટલે તમને નવી માહિતી આપવાનું કેમ ચૂકાય... મારા બ્લોગ પર હું તમને આપણા સિને જગતની વિવિધ વાતો કહેતો આવ્યો છુ... આવી જ વાતો.. એમાં ન્યૂઝ, પ્રોમોઝ, ગોસિપ્સ... અને બીજુ ઘણું બધુ હવે તમે આ બ્લોગ સિવાય.. અન્ય એક સાઈટ www.dhollywoodfilms.com પરથી પણ મેળવી શકશો.. ઘણાં જ અંગત કહી શકાય એવા બે મિત્રો.. ભાણાભાઈ અને પંકજભાઈએ આ સાઈટ શરૂ કરી ઈન્ડસ્ટ્રીને વધુ એક વાર પ્રમોશનનો e - માર્ગ બતાવ્યો છે. આ સાઈટ પરથી ગુજરાતી સિનેચાહકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની માહિતી હવે આંગળીઓના ટેરવે મળશે.. તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અજાણ ટેક્નોસેવી યંગસ્ટર્સ સુધી હવે સિને જગતની માહિતી પહોંચવી આસાન બનશે.. આ નવો પ્રયાસ કરી ફિલ્મ જગતની વાત લોકો સુધી પહોંચાડવામાં બંને મિત્રોને સફળતા મળે તેવી શુભકામનાઓ... ઢોલિવૂ઼ડના આ નવા ન્યૂઝ તો તમે વાંચ્યા.. હવે નવી સાઈટ પર જવા માટે કરી લ્યો લોગ ઓન... http://dhollywoodfilms.com
Subscribe to:
Posts (Atom)