Showing posts with label mare todle betho mor. Show all posts
Showing posts with label mare todle betho mor. Show all posts
Monday, 24 May 2010
રાહ જોઉં છું..
બ્લોગ પર નવી પોસ્ટ મુકવી છે, પણ રાહ છે એકાદ સારી ફિલ્મની.. કંઈક નવું જોવા મળે તો લખું ને.. આ વખતે બે ફિલ્મ પરદા પર આવી "મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે" અને "મોંઘા મુલની પ્રીત".. અખબારમાં તેની જાહેરાત જોઈ.. જોવા જવું હતું પણ સ્ટારકાસ્ટ અને ફિલ્મના નામ અને પોસ્ટર જોઇને હિંમત ના થઇ. હા "મોંઘા મુલની પ્રીત"માં હિતેન કુમાર દેખાય છે,, પણ જાહેરાતમાં જે રીતે બેઉ હીરોને રજુ કરાયા છે એ જોતા એવું જ લાગે છે કે કદાચ હિતેન કુમારના નામનો જ ઉપયોગ કરાયો હોઈ શકે. જો કંઈક હટકે નહિ આવે તો તે જોવા દર્શકો કેમ આવશે ?
Subscribe to:
Posts (Atom)