હવે રાહ... તેજસ પડિયા દિગ્દર્શિત ફિલ્મ 'પોલમપોલ'ની. આ ફિલ્મની રાહનું સૌથી પહેલું કારણ એ છે કે, આ તે કેવી દુનિયા બાદ તેજસની બીજી ફિલ્મ હોઈ ફિલ્મ પાસે અપેક્ષા રહેવાની. ગુજ્જુભાઈમાં જિમિતે જે રીતે ધમાલ મચાવી એ પછી હવે પોલમપોલમાં ડુગ્ગીના કિરદારમાં જિમિત જોવા મળશે એટલે જિમિતના ફેનફોલોઅર્સને આ ફિલ્મની રાહ રહેવાની. એડવર્લ્ડમાં કામ કર્યા બાદ પહેલી ગુજરાતી ફિલ્મ સાથે જીનલની એન્ટ્રી થઈ રહી છે. તો સનત વ્યાસ, સુનિલ વિસરાણી, પ્રેમ ગઢવી, જયેશ મોરે જેવા કલાકારો પણ ફિલ્મ માટે મજબૂત પાસું ગણાય... એટલે હવે રાહ 12મી ફેબ્રુઆરીની...
Showing posts with label # polampol # tejas padiya # latest gujarati news # latest gujarati movie # latest news # jimit trivedi # gujjubhai # jinal belani # gujarati drama # gujarati artist. Show all posts

Sunday, 7 February 2016
Subscribe to:
Posts (Atom)